Gujarati Ukhana with Answer - 04

Gujarati Ukhana with Answer - 04

Gujarati Ukhana series (Gujrati Ukhana with Answers)


          Here is 4th part of our Gujarati Ukhana series. Share these Ukhane Gujarati with your friends and try solving them :)


Gujarati Ukhana with Answer


1 ) મોતિયો, ડાગીયો મારુ નામ,
     રહેઠાણ મારુ આખું ગામ,
     રક્ષણ કરવું મારુ કામ,
     તોય માંગુ ના એકેય દામ.
     બોલો હું કોણ?
     

2 ) હું તો કરતો ચૂં.. ચૂં.. ચૂં.. ,

     નામ છે મારુ શું.. શું.. શું..?
     ભાળી જાઉં મીની માસી,
     થઇ જતો હું છું.. છું.. છું..>
     બોલો હું કોણ?
     

3 ) ધોળું ખેતર ને કાળા ચણા,

     હાથે વાવ્યાં, ને મોં એ લણ્યા.
     બોલો હું કોણ?
     

4 ) કાગળની છે કાયા,

     અક્ષરની છે આંખ,
     અલકમલકની સહેલ કરાવે,
     ખુલે છે જયારે પાંખ.
     બોલો હું કોણ?
     

5 ) હાથી ઘોડા ફર્યા કરે,

     પણ પગ એમના ચાલે ના,
     એ ફરવાની મજા લીધા કરે,
     સીધું એતો ચાલે ના.
     બોલો હું કોણ?
     

6 ) અડધું છું ફૂલ ને,

     હું અડધું છું ફળ,
     કાળો મારો રંગ છે,
     છતાં સ્વભાવે મીઠો મધુર.
     બોલો હું કોણ? 
     

7 ) દોડવામાં હું પાક્કો છું,

     શક્તિનું હું ઉદાહરણ છું,
     ઘણા રંગોમાં મળી જાઉં છું,
     મારુ નામ બોલો તોમાનું હું.
     બોલો હું કોણ?
     

8 ) વર્ષારાણી વાદળોનાં રથ પર,

     બેસી ધરતી માથે આવતી,
     તેને આવતી જોઈને,
     હું ઠાઠથી ઉપર જાતી.
     બોલો હું કોણ?
     

9 ) સૌથી વહેલો ઉઠું છું,

     સુરજને હું જગાડું છું,
     મને જાણે આખું ગામ,
     બોલો ભાઈ મારુ નામ.
     બોલો હું કોણ?
     

10 ) હજાર ઘર ની હજાર રાણી,

       એમાં ફૂલરસ રાખે આણી,
       મીઠાં મીઠાં શરબતની,
       એ લોકોને આપે લહાણી.
       બોલો હું કોણ?
      


Do you want more content like this?
Comment!


Missed Part 01 ? Check out : Gujarati Ukhana - Part 01

Must See : Latest Status/Quotes 2020

You can find us by searching:

Gujarati Ukhana with Answer
Ukhana Gujrati ma with Answer
Gujrati Ukhana in gujarati with answer
Ukhane Gujarati
Gujrati Ukhana
Ukhane Gujarati ma javab sathe
Gujarati Ukhane
Ukhana Gujarati ma
Gujarati Ukhana with Answer pdf

Post a Comment

Please do not spam in comment box.