Gujarati Ukhana with Answer - 02
Gujarati Ukhana series (Gujrati Ukhana with Answers)
Here are some popular Gujarati Ukhana collection. To Enjoy these Gujarati Ukhane give your Brain some exercise and solve yourself first then see the answer :)
1 ) પડી પડી પણ ભાંગી નહીં,
કટકા થયા બે-ચાર,
વગર પગે ચાલી ગઈ,
તમે ચતુર કરો વિચાર?
બોલો હું કોણ?
2 ) મને લે છે બધા ખાવા માટે,
અથડાવું છું તો,
તો બૂમ પાડું છું હું અવાજ સાથે.
બોલો હું કોણ?
3 ) આખું હોઉં તો પૂજામાં સમાઉં,
તૂટી જાઉં તો ઉપયોગમાં આવું.
બોલો હું કોણ?
4 ) જલીને બને ને જલમાં રહે,
આંખોને જોઈ ખૂસરો કહે,
જલીને બનતો તોયે નજર ઉતારે,
ને જલમાં રહી સુંદરતા વધારે.
બોલો હું કોણ?
5 ) તમે આવતા'તા , અમે જતા'તા,
અમને દેખીને તમે રોઈ શું પડ્યા?
બોલો હું કોણ?
6 ) કોઈ પાસે આવે તો કાપી નાખે,
પણ એને તો કોઈ ના કાપે,
જેલ કે ફાંસી એને ના આપે,
માણસનું એ ગુણી જાતે.
બોલો હું કોણ?
7 ) દૂધનો છું હું દૈતરો,
માવાનો છું બેટો,
બર્ફીનો ભાઈ તે,
મોઢામાં પેઠો.
બોલો હું કોણ?
8 ) આખી રાત જોઈ વર્ષા અનોખી,
શહેર આખું સવારે ન્હાયું,
પાણી તો ઘણું શુદ્ધ હતું,
પણ પી ના શકાયું.
બોલો હું કોણ?
9 ) ટાર ટાર ટાર ટાર કરતાં,
એ તો ગીતો ગાય છે,
જાણે પોતાનું ગીત સંભળાવે છે,
જ્યારે તેઓ તળાવે તરે છે,
ત્યારે લાંબી પતવાર બનાવે છે.
બોલો હું કોણ?
10 ) કાન મોટા ને કાયા નાની,
ને કોમળ એના વાળ,
કોઈ એને પકડી ના શકે,
તેવી તેજ છે એની ચાલ.
બોલો હું કોણ?
Ukhana Gujrati ma with Answer
Gujarati Ukhana
Gujrati Ukhana in gujarati with answer
Ukhane Gujarati
Gujarati Ukhane
Ukhane Gujarati ma javab sathe
Gujarati Ukhana with Answer
Ukhana Gujarati ma
Gujarati Ukhana with Answer pdf
Gujrati Ukhana
Gujarati Ukhana
Gujrati Ukhana in gujarati with answer
Ukhane Gujarati
Gujarati Ukhane
Ukhane Gujarati ma javab sathe
Gujarati Ukhana with Answer
Ukhana Gujarati ma
Gujarati Ukhana with Answer pdf
Gujrati Ukhana
Post a Comment
Post a Comment
Please do not spam in comment box.