Gujarati Ukhana with Answer - 03

Gujarati Ukhana with Answer - 03

Gujarati Ukhana series (Gujrati Ukhana with Answers)


          Here are some popular Gujarati Ukhana in gujarati with answer. To Enjoy these Gujarati Ukhane give your Brain some exercise and solve yourself first then see the answer :)


Gujarati Ukhana with Answer


1 ) બે માથા ને બે પગ,
     જાણે એને આખું જગ,
     જે કોઈ આવે એની વચમાં,
     કપાઈ જાય એની કચકચમાં.
     બોલો હું કોણ?
     
2 ) હવા કરતા હળવો હું,
     રંગે બહુ રૂપાળો,
     થોડું ખાઈને ધરાઈ જાઉં,
     વધુ ખાઉં તો ફાટી જાઉં.
     બોલો હું કોણ?
     

3 ) પીધા કરે પણ શરમ નથી,

     ચીતર્યા કરે પણ કલમ નથી,
     લાંબી ટૂંકી પૂંછડી છે,
     તોય હું જાનવર નથી.
     બોલો હું કોણ?
     

4 ) લાલ કિલ્લામાં કળા સિપાઈ,

     લીલી દીવાલમાં ગયા સમાઈ.
     બોલો હું કોણ?
     

5 ) ચાલે છે પણ જીવ નથી,

     હલે છે પણ પગ નથી,
     ખવાય છે પણ ખૂટતો નથી,
     બેઠક છે પણ બાજઠ નથી.
     બોલો હું કોણ?
     

6 ) ગોડ ઓરડો અંધારો ઘોર,

     એમાં પૂર્યા રાતા ચોર,
     એ ચોરને બધાય ખાય,
     છે કલજુગનું કૌતુક ઑર.
     બોલો હું કોણ?
     

7 ) હું દોડી નથી શકતી,

     ફક્ત ચાલુ છું,
     તેમ છતાં લોકો મને,
     બાંધીને રાખે છે.
     બોલો હું કોણ?
     

8 ) ખારા જળમાં બાંધી છાયા,

     રસોઈમાં રોજ મારી માયા,
     સૂક્ષ્મ છે મારી કાયા,
     મારા દામ તો ઉપજે થોડા.
     બોલો હું કોણ?
     

9 ) એક ગોળી એવી જે પોચી પોચી,
     પેટ વેલા ઉપર થાય,
     જેને લોકો ઝટપટ ખાય.
     બોલો હું કોણ?
     

10 ) કોલસે સળગતી એને દીઠી,
       ચોમાસે લાગે તે મીઠી,
       એની છે અનેરી વાત,
       દેખાવે લાગે તે દાંત.
       બોલો હું કોણ?
      


Do you want more content like this?
Comment!



You can find us by searching:
Ukhana Gujrati ma with Answer
Gujrati Ukhana in gujarati with answer
Ukhane Gujarati
Gujarati Ukhane

Ukhane Gujarati ma javab sathe
Gujarati Ukhana with Answer

Ukhana Gujarati ma
Gujarati Ukhana with Answer pdf

Post a Comment

Please do not spam in comment box.